Loading....
જ્યારે પોતાના તરછોડે ત્યારે આ ઘરડા હ્રદય પર ઉપરથી આભ અને નીચેથી પાતાળ તૂટી પડે છે. આ મધ્યપ્રદેશના દેવાસમાં આવેલું ઘરડાઘર 'બસેરા' છે. જેની મુલાકાત લેતા હ્રદય ભીનું થાય છે. વેબદુનિયાના કર્મચારીઓએ એક મુલાકાતમાં વૃદ્ધત્વની ભીનાશને સ્પર્સવાનો પ્રયાસ કર્યો હતો.
Embed:
લોડ થઈ રહ્યું છે...