Loading....
શું આપનું બાળક શાળાએ જાય છે? અન્ય બાળકો સાથે મસ્તી કરે છે? પણ આપણા સમાજમાં હજી એવા કેટલાય બાળકો છે જેમના નસીબમાં શાળા નથી. રમત-ગમત,સુંદર કપડા નથી. જેઓ સુખ-સુવિધાથી વંચિત છે. તેમની આંખોમાં આશાઓનો સાગર તો છે પણ એને પાર કરવા હલેસા વગરની હોડી પણ નથી. આ બાળકો પોતાના માટે શું કરે છે? અને તમે એમના માટે? જુઓ મેરી રોઝ બાબા દ્વારા નિર્મિત આ નાનકડી દસ્તાવેજી ફિલ્મ 'એ બીટ ઓફ હોફ'.
Embed:
લોડ થઈ રહ્યું છે...